HAPPY VELENTINE DAY!
વેલેંટાઇન ડે એટલે પ્રેમનું પર્વ. વળી આજે 'કાવ્યપુષ્પ'ની પ્રથમ વર્ષગાંઠ છે. અમે એક વર્ષ પહેલાં વેલેંટાઇન ડેનાં રોજ 'કાવ્યપુષ્પ' બ્લોગ ગુજરાતી સાહિત્યરસિકોનાં ચરણે ધર્યો. જેને આપ સૌએ હર્ષભેર વધાવી લીધો. તે માટે તથા સૌ સર્જકો અને ભાવકોનાં સાથ-સહકાર માટે અમે આભારી છીએ. ચાલો, આજે વેલેંટાઇન ડેની ઊજવણી એક 'પ્રેમપત્ર'થી કરીએ... - એડિટર્સ
(ઇમેજ નિહાળવા માટે તેનાં પર ક્લિક કરો, પ્લીઝ!)

- WRITE & DESIGN BY PARESH KALASARIYA